chuvaljuthyuvasangathan
- Dropdown header 1
- HTML
- CSS
- JavaScript
- Dropdown header 2
- About Us
- Dropdown header 1
- HTML
- CSS
- JavaScript
- Dropdown header 2
- About Us
Click the button to display the value of the name attribute of the search field.
!doctype>Wednesday, 13 April 2016
Wednesday, 24 February 2016
સમાજના આ વિરલાને ખુબખુબ અભિનંદન
ભાઇ મિત કે જેને બાસ્કેટબોલ જેવી રમતમાં ખુબ સરસ દેખાવ કરી સમાજના તેની સમક્ષના બાળકોને પ્રોતસાહન પુરુ પાડયુ છે તેમજ માતા પિતાને ગૌરવની લાગણી આપીછે સમાજ અને સંગઠનના સભ્યો વતી આપને ખુબખુબ અભિનંદન.
Thursday, 4 February 2016
એક લેખ વિદ્યાર્થીઓ ને સંગ
શ્રી ગણેશાય નમ:
પ્રિય વિદ્યાર્થી મિત્રો સાદર પ્રણામ આ લેખ આપના માટે લખતા આનંદની લાગણી અનુભવું છું વિદ્યાર્થી શબ્દ બે શબ્દોથી બનેલોછે વિદ્યા +અર્થી જેનો ઉદ્દેશજ સરસ્વતિ ની સાધના કરવાનોછે અને જે સાધક છે તેને આળસ ના પોસાય તેનેતો મિત્રો ભાખોડિયે થવુ પડે એટલે કે સખત પરિશ્રમ કરવો પડે તોજ ઉદ્દેશ સિદ્ધ થાય તો કેમ થવુછે તૈયાર લક્ષ ને કરવોછે સિદ્ધ તો આવો આપણે સાથે મળીને લક્ષ ને સિદ્ધ કરીએ પણ મહેનત તો તમારેજ કરવી પડશે.
જય મા ચામુંડાય નમ:
Sunday, 31 January 2016
Thursday, 28 January 2016
યુવા સંગઠનના પ્રતિનિધીઓ
શ્રી ચુવાળજુથ યુવા સંગઠન
ક્રમ નામ ગામ હોદ્દો
૧)ખોડીદાસ બી. ઉઘરોજા બોર પ્રમુખ
૨) જીતુભાઇ બી. વાણંદ બામરોલી મંત્રી
૩ મુકેશભાઇ બી.વાળંદ બકરાણા ઉપ પ્રમુખ
૪) ગૌરાંગ એ. લીંબાચીયા રુદાતલ સહમંત્રી
૫) ગીરીશ કે. વાણંદ ચંદ્રાસણ ખજાનચી
૬) ઘનશ્યામભાઇ ડી.દસાડીયા વણી ઓડીટર
સલાહકાર
- ૧) શૈલેશભાઇ લીંબાચીયા ( ૨) કીરિટભાઇ કે. વાણંદ (૩) (૪) નટુભાઇ એ. વાણંદ
Subscribe to:
Posts (Atom)







